• સોમવાર, 15 જુલાઈ, 2024

સંગ્રહખોરી અટકાવવા ઘઉંની સ્ટોકમર્યાદા લાગુ

મર્યાદા નાણાકીય વર્ષના અંત સુધી લાગુ રહેશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : અનાજની સંગ્રહખોરી અટકાવવા અને ભાવમાં સ્થિરતા જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે સોમવારથી રિટેલર્સ, હોલસેલર્સ, પ્રોસેસર્સ અને બિગ-ચેઈન રિટેલર્સ પર ઘઉં માટે સ્ટોક હોલ્ડિંગની લિમિટ લાગુ કરી છે. મર્યાદા નાણાકીય વર્ષના અંત સુધી.....