હૈદરાબાદ, તા. 30 : તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં આજે રસાયણની એક ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં હતાં અને 26ને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાંથી અનેકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને