• બુધવાર, 02 જુલાઈ, 2025

કાશ્મીરમાં આતંકવાદ નહીં `સંઘર્ષ' : મુનીર

અૉપરેશન સિંદૂરની લપડાક બાદ પણ પાકિસ્તાન સુધર્યું નથી

આતંકવાદી અડ્ડાઓ ફરીથી સક્રિય કરવા જનરલની મથામણ 

ઈસ્લામાબાદ, તા. 30 : આતંકવાદ મામલે વિશ્વ સમક્ષ ઉઘાડા પડવા અને ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતની આકરી લપડાક ખાવા છતાં પાકિસ્તાનના સૂર બદલાયા નથી. પાકિસ્તાની સેનાના પ્રમુખ ફિલ્ડમાર્શલ અસીમ મુનીરે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદી સંગઠનોનું જાહેરમાં સમર્થન કરતાં કહ્યું કે, ભારત જેને આતંકવાદ કહે છે એ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ