ઈરાનના શિયા ધર્મગુરુનો ફતવો
તેહરાન, તા.30
: ઇરાનના સર્વોચ્ચ ધર્મગુરૂ ગ્રેંડ આયાતુલ્લા નાસિર મકારિમ શિરાજીએ અમેરિકાના પ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને અલ્લાહના દુશ્મન જાહેર
કરીને એમના વિરૂદ્ધ ફતવો બહાર પાડયો છે. ફતવામાં દુનિયાભરના મુસ્લિમોને અમેરિકા અને
ઇઝરાયલ સામે એક થવાની હાકલ કરી.....