વ્યાપક સહીઝુંબેશ કરી મુખ્ય પ્રધાનને સોંપાઈ
પ્રકાશ બાંભરોલિયા
તરફથી
મુંબઈ, તા.
30 : મીરા-ભાયંદરના મેટ્રો-9 માટે કારશેડ બનાવવા માટે ભાયંદર (વેસ્ટ)ના ગામ અને વન
વિસ્તારમાં આવેલા 12,400 વૃક્ષ કાપવાના આયોજન સામે સ્થાનિક રહેવાસીઓએ બાંયો ચડાવી છે.
છેલ્લાં બે અઠવાડિયાથી મીરા રોડ અને ભાયંદરમાં વ્યાપક સહીઝુંબેશ કરી 21,000 સહી સાથેનું
વૃક્ષ ન કાપવા માટેની માગણી કરતું.....