• બુધવાર, 02 જુલાઈ, 2025

કૃષિ અને ડેરી ઉત્પાદનો સંબંધી ટેરિફ વિચારાધીન : સીતારામન

અમેરિકા સાથે વ્યાપાર સંધિ ભારતની શરતે

નવી દિલ્હી, તા. 30 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત સાથે વ્યાપાર સંધિ અંગે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, ભારત સાથે ટૂંક સમયમાં વ્યાપારિક સમજૂતી થશે. આ મામલે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનની પ્રતિક્રિયા આવી છે. તેમણે અમેરિકા સાથેની વ્યાપાર સંધિ મામલે કેન્દ્ર સરકારનાં વલણને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ