રૂા. 22.08 લાખ કરોડની સર્વાધિક આવકથી સરકારી ખજાનો છલકાયો
નવી દિલ્હી, તા.30:
જીએસટી કર વ્યવસ્થા લાગુ કરવામાં આવી ત્યારથી સરકારની આવકમાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો
છે. જેમાં હવે જીએસટીની વસૂલાતમાં નવો વિક્રમ નોંધાયો છે. નાણાકીય વર્ષ 2024-25માં
સરકારે જીએસટીની વિક્રમી વસૂલાત કરી છે. સરકારનો આ કરસંગ્રહ છેલ્લા પાંચ વર્ષમાં બમણો
થયો.....