§ ડિપોર્ટેશન મુદ્દે સંસદમાં નિવેદન આપતાં વિદેશપ્રધાન
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા.6 : અમેરિકાથી
દેશનિકાલ કરવામાં આવેલા પ્રવાસી ભારતીયોને હાથકડીમાં બાંધીને સ્વદેશ મોકલવામાં આવ્યાના
વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ.જયશંકરે ગુરુવારે સંસદમાં આ મુદ્દે નિવેદન આપી વિપક્ષોના
આરોપ ફગાવી દેતાં કહ્યું કે પ્રવાસી ભારતીયો સાથે કોઈ ખરાબ વર્તન કરવામાં આવ્યું…..