• બુધવાર, 12 માર્ચ, 2025

મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગેરરીતિ : રાહુલ ગાંધી

નવી દિલ્હી તા.7 : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા 2019 અને લોકસભા 2024 વચ્ચે 5 વર્ષમાં 3ર લાખ નવા મતદારો જોડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે લોકસભા 2024 અને વિધાનસભા 2024 વચ્ચે.....