અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 7 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. જેમાં
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. ત્યારે
આજરોજ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં પહોંચ્યા હતા. તેમણે ત્રિવેણી
સંગમ ખાતે શ્રદ્વા ભક્તિપૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યાં.....