• બુધવાર, 12 માર્ચ, 2025

તથ્યો સાથે જવાબ આપીશું : ચૂંટણી પંચ

§  રાહુલ ગાંધીએ ચૂંટણીમાં કરેલા આક્ષેપો અંગે ઇસીનું નિવેદન

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 7 : કૉંગ્રેસ સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની મતદાર યાદીમાં ગરબડના આરોપો અંગે ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પંચે કહ્યું કે આ મામલે સંપૂર્ણ તથ્યો સાથે જવાબ આપવામાં આવશે. રાહુલ ગાંધીના આરોપો અંગે ચૂંટણી પંચે કહ્યું કે મતદારોની સંખ્યા રાજ્યની કુલ વસ્તીથી વધુ હોવાના આરોપ.....