વિકાસની ગાડીને નવું ઇંધણ
§
પ્રતિકૂળ આંતરરાષ્ટ્રીય પરિબળોથી વિકાસને અસર થવાની ચેતવણી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ની મોનેટરી પૉલિસી કમિટી
(એમપીસી)એ ગત બે વર્ષ બાદ સૌપ્રથમ વાર રેપો રેટમાં ફેરફાર કર્યો છે અને તેને 6.5 ટકાથી
ઘટાડીને 6.25 ટકા કર્યો હોવાનું ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જાહેર કર્યું હતું.
પાંચથી સાત ફેબ્રુઆરી વચ્ચે રિઝર્વ બૅન્કની નાણાનીતિ સમિતિ (એમપીસી)ની.....