• બુધવાર, 12 માર્ચ, 2025

ભાજપમાં મુખ્ય પ્રધાનપદ માટે ચર્ચા શરૂ

§  મોદીની વિદેશથી વાપસી બાદ રચાશે દિલ્હી સરકાર

નવી દિલ્હી, તા.9 : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભાજપની સરકાર રચાવા જઈ રહી છે. ભાજપ મુખ્યમંત્રી પદે કોને બેસાડશે ? તે હજૂ સ્પષ્ટ નથી. વડાપ્રધાન મોદી ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. તેમના સ્વદેશ પરત આવ્યા બાદ આ અંગે નિર્ણય લેવાશે તેવું સામે આવ્યું છે. ભાજપમાં હાલ મુખ્યમંત્રી પદે કોણ ? તે અંગે ઉચ્ચ સ્તરે મનોમંથન ચાલી….