• બુધવાર, 12 માર્ચ, 2025

મણિપુર મુખ્ય પ્રધાનપદેથી બીરેન સિંહનું રાજીનામું

નવી દિલ્હી, તા.9 : લાંબા સમયથી હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરમાં આજે નાટકીય ઢબે રાજકીય હિલચાલ તેજ થઈ ગઈ હતી. મુખ્યમંત્રી બીરેન સિંહે પોતાની સામે વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થાય તે પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત પછી થોડા સમયમાં જ આજે પોતાનાં પદ ઉપરથી રાજીનામુ આપી દીધું…..