§ 40 દિવસમાં 80 નકસલીનો ખાત્મો
રાયપુર, તા.9 : રવિવારે
છત્તીસગઢમાં એક મોટા ઓપરેશનમાં સુરક્ષા દળોએ 31 નકસલીઓને ઠાર માર્યા હતા. તમામના મૃતદેહ
મળી આવ્યા છે. બીજાપુરના ઈન્દ્રાવતી નેશનલ પાર્ક વિસ્તારમાં સુરક્ષા દળો અને નકસલીઓ
વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી જેમાં બે જવાન શહીદ થયા છે અને બે ને ઈજા પહોંચી છે. પંચાયતોની
ચૂંટણી પહેલા….