§ 46 શ્રમિકને બચાવાયા, આઠનાં મૃત્યુ
ચમોલી, તા. 2 : ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલનમાં
ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવાનું અભિયાન સંપન્ન થયું હતું. રવિવારે વધુ ચાર મૃતદેહ
મળતાં હિમ આફતમાં કુલ આઠ મજૂર જીવ ખોઇ ચૂક્યા છે. સંરક્ષણ વિભાગના અધિકારીએ કહ્યું
હતું કે, અત્યાર સુધી તમામ 54 શ્રમિકોને બહાર કાઢી લેવાયા છે, જેમાંથી આઠનાં મૃત્યુ
થઇ.....