રાજકોટ તા.2: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ હતો. જેમાં વહેલી સવારે છ વાગ્યે સર્કિટ હાઉસથી નીકળી વનતારા જવા મોદીનો કાફલો નીકળ્યો હતો. જામનગરથી 26 કિમિ દૂર કાફલાએ બાય રોડ અંતર કાપ્યું હતું અને રિલાયન્સ સ્થાપિત વનરાતા ખાતે પહોંચ્યા હતા. જયાં રિલાયન્સમાં અંબાણી પરિવારે.....