• બુધવાર, 12 માર્ચ, 2025

શૅરબજારમાં છેતરપિંડીનો આરોપ

§  સેબીનાં પૂર્વ અધ્યક્ષા માધવી પુરી બૂચ સામે એફઆઈઆરનો આદેશ

મુંબઇ, તા. 2 : પૂર્વ સેબી અધ્યક્ષ માધવી પુરી બૂચની મુશ્કેલી વધારતા વધુ એક ઘટનાક્રમમાં મુંબઇ સ્થિત ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (એસીબી)ની અદાલતે માધવી સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. શેરબજાર છેતરપિંડી પ્રકરણમાં પુરી ઉપરાંત બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) તેમજ સેબીના ટોચના અધિકારીઓ સામે કેસ.....