• બુધવાર, 12 માર્ચ, 2025

મોદીએ સોમનાથ મહાદેવના શરણે શીશ ઝુકાવ્યું

§  દેવાધિદેવની વિશેષ પૂજા અર્ચના કરી; આજે વડા પ્રધાન કરશે સિંહદર્શન

રાજકોટ તા.2 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે ગતરાતથી આવ્યા છે. ગત રાત્રે રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનની એક ઝલક જોવા ઉમટી પડયા હતા. જામનગરના ઐતિહાસિક રાજાશાહી સમયના સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાત્રિ રોકાણ કરવામાં આવ્યું.....