• બુધવાર, 12 માર્ચ, 2025

યુકે અને ફ્રાન્સ કરશે રશિયા-યુક્રેન યુદ્ધવિરામના પ્રયાસ

લંડનમાં યુરોપનાં 25 રાષ્ટ્રની બેઠક

વૉશિંગ્ટન, તા. 2 : વ્હાઇટ હાઉસમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રન્પ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે થયેલી બેઠકના વિવાદ બાદ વૈશ્વિક રાજકારણ ગરમાયું છે અને યુક્રેનના સમર્થનમાં આખું યુરોપ હોવાનું દૃશ્ય છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સાથે થયેલી મુલાકાત બાદ ઝેલેન્સ્કી સીધા લંડન ગયા હતા. મોડી સાંજે બ્રિટનના વડા પ્રધાન કીર.....