• બુધવાર, 12 માર્ચ, 2025

રામ મંદિર ઉડાવવાનું કાવતરું ધ્વસ્ત

§  ગુજરાત એટીએસ, હરિયાણા એસટીએફએ ફરિદાબાદથી આતંકવાદીને દબોચ્યો

અમદાવાદ, તા. 3 : ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફએ એક સંયુક્ત કાર્યવાહીમાં સંદિગ્ધ આતંકવાદી પકડાયો છે. જેની પાસેથી બે ગ્રેનેડ જપ્ત થયા છે. હરિયાણાના ફરીદાબાદમાં એક ખંઢેરમાંથી આતંકીની ધરપકડ કરવામાં આવી છે. બાદમાં એટીએસની પૂછપરછમાં આતંકીએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું હતું કે તેનો ટાર્ગેટ.....