• બુધવાર, 12 માર્ચ, 2025

ટ્રમ્પના રેસિપ્રોકલ ટૅક્સનું જોખમ : અમેરિકા રવાના થયા પીયૂષ ગોયલ

નવી દિલ્હી, તા. 3 : વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ સોમવારે અચાનક અમેરિકા રવાના થયા હતા. આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમુક અઠવાડિયામાં જ ભારત સહિતના દેશો ઉપર રેસિપ્રોકલ ટેક્સ લગાડવાની ઘોષણા કરી શકે છે. એક રિપોર્ટમાં સરકારી સૂત્રો મારફતે કહેવામાં આવ્યું છે કે.....