§ કૉંગ્રેસ નેતા શમા મોહંમદનાં નિવેદનને ભાજપે વખોડયું
આનંદ કે. વ્યાસ
તરફથી
નવી દિલ્હી,
તા. 3 : ટીમ ઇન્ડિયાના કપ્તાન રોહિત શર્મા વિશે વિવાદિત ટિપ્પણી કરનારા કૉંગ્રેસના
પ્રવક્તા શમા મોહંમદની ભાજપના નેતા અમિત માલવિયાએ આકરી ટીકા કરી હતી. માલવિયાએ કહ્યું
હતું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 90થી વધુ ચૂંટણીઓ હારી ચૂકેલી
કૉંગ્રેસના નેતાઓ હવે ભારતીય ક્રિકેટ.....