સિંહ સંવર્ધન, ડોલ્ફીન સંરક્ષણનો નિર્ધાર
§
સિંહ
દર્શન બાદ વડા પ્રધાને ગીરમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની બેઠક કરી
જૂનાગઢ, તા.
3 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત
લીધી હતી, જ્યાં તેમણે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી.
નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણમાં સરકાર દ્વારા હાથ ધરવામાં
આવેલી વિવિધ પહેલોની સમીક્ષા.....