ટ્રમ્પ સાથે ફરી વાટાઘાટ માટે ઝેલેન્સ્કીની તૈયારી
§
ખનિજ
સંધિ માટે તૈયાર
લંડન, તા.
3 : ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવાદ પછી પણ યુક્રેનના પ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ અમેરિકા-યુક્રેન
ખનિજ સમજૂતી પર હસ્તાક્ષર કરવાની તૈયારી બતાવી હતી. ઝેલેન્સ્કીએ લંડનમાં પત્રકારોને
કહ્યું હતું કે, વીતેલા સપ્તાહે ટ્રમ્પ સાથે ઘર્ષણભરી ચર્ચા પછીયે હું અમેરિકી પ્રમુખ
સાથે ફરીથી વાતચીત કરવા તૈયાર છું. યુક્રેનના પ્રમુખે જણાવ્યું હતું કે, વ્હાઈટ હાઉસમાં.....