નવી દિલ્હી, તા. 25 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કળા, સાહિત્ય, ચિકિત્સા, વિજ્ઞાન અને ખેલ સહિત વિભિન્ન ક્ષેત્રની હસ્તિઓને સોમવારે દેશના સૌથી પ્રતિષ્ઠિત નાગરીક સન્માનથી સન્માનિત કર્યા હતા. જેમાં ધમેન્દ્રને મરણોપરાંત પદ્મ વિભૂષણનું સન્માન અપાયું હતું. તેમના તરફથી હેમા માલિનીએ સન્માન સ્વીકાર કર્યું હતું. ચાલુ વર્ષે કુલ 131.....