કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 51 લાખથી વધુ કર્મચારીને લાભ
નવી દિલ્હી, તા. 16: કેન્દ્ર સરકારે બુધવારે દેશના લાખો કર્મચારીઓને લાભ આપી તેમનાં ભવિષ્યની આર્થિક સુરક્ષાનાં હિતમાં એક મોટો ફેંસલો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ આજે મળેલી કેન્દ્રિય પ્રધાન મંડળની બેઠકમાં પ્રોવિડન્ટ ફંડ (પીએફ) માટે બેઝિક પગારની મર્યાદા 15 હજારમાંથી વધારીને 25 હજાર કરી દેવાઈ હતી. બાર વર્ષના લાંબાગાળા બાદ આ પગાર મર્યાદામાં વધારાનો....