• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

યુપીઆઇ ચાર્જનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

અરજી મારફતે નિર્ણય પરત ખેંચવા માગ : નવા નિયમોમાં યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન ન થયું હોવાનો અને પારદર્શકતા ન રાખી હોવાનો દાવો

નવી દિલ્હી, તા. 16 : યુપીઆઈ મારફતે બે હજારથી વધારે રૂપિયાથી વધારેના વ્યવહાર ઉપર ચાર્જ લગાડવાના નાણા મંત્રાલયના 14 સપ્ટેમ્બરના જાહેરનામાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અંજના દત્તા દ્વારા દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 14 સપ્ટેમ્બરના રોજ ચાર્જ માટે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા અને 15 સપ્ટેમ્બરના રોજ એમડીઆર ફ્રેમવર્ક માટે જાહેર બન્ને....