અરબ સાગરમાં જહાજની ટક્કર બાદ ભારતે નોંધાવ્યો ઉગ્ર વિરોધ
નવી દિલ્હી, તા. 16
: અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમાની અંદર એક અત્યંત સંવેદનશીલ અને જોખમી ઘટના સામે
આવી છે. 15 સપ્ટેમ્બર 2026ની સાંજે નિયમિત પેટ્રાલિંગ પર રહેલા ભારતીય નૌકાદળના અગ્રણી
યુદ્ધ જહાજ નજીક પાકિસ્તાની નૌકાદળનું એક જહાજ અત્યંત ઝડપે અને જોખમી રીતે આવી પહોંચ્યું
હતું. પાકિસ્તાની જહાજના અનપ્રોફેશનલ અને અસુરક્ષિત સંચાલનને કારણે....