વડા પ્રધાનના જન્મદિવસે દીવડા સાથે સેવાકાર્યનો સંકલ્પ
ન્યૂ યૉર્ક ટાઇમ્સના
અહેવાલના મતે વિદેશ યાત્રાઓ થકી ભારતની સ્થિતિ મજબૂત બનાવી
નવી દિલ્હી તા. 16 (એજન્સીસ): આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 76મો જન્મદિવસ છે. દેશભરના લોકો એની ઉજવણી કરશે. દરમિયાન અમેરિકાના સુપ્રસિદ્ધ દૈનિક 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ' હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં પણ આગળ રેન્કિગ આપી રહ્યા છે. આ ખૂબ મોટી વાત છે! ન્યૂયોર્ક ટાઇમ્સ એ વાતથી આશ્ચર્યચકિત છે કે કેવી રીતે છેલ્લા વર્ષની તમામ...