• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

પહેલી ફેબ્રુઆરી-રવિવારે બજેટના દિવસે શૅરબજારો ચાલુ રહેશે

મુંબઈ, તા. 16 (એજન્સીસ) : બૉમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ પહેલી ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં કેન્દ્રીય બજેટ હોવાથી ટ્રેડિંગ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, જે એક દુર્લભ.....