• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ચાંદીની રોકાણ માગમાં તીવ્ર વધારો : ઈટીએફમાં કુલ રોકાણ 3000 ટનને પાર

રાજેશ ભાયાણી તરફથી

મુંબઈ, તા. 16 : ચાંદીના ભાવમાં એક મહિનામાં 47 ટકા અને પાછલા બાર મહિનામાં 200 ટકાથી વધુ વળતર મળ્યું છે. જોકે, આ ઊંચા ભાવે સાવચેત રહેવાને બદલે ચાંદીમાં રોકાણ માટેનું આકર્ષણ વધી રહ્યું છે. ચાંદીની હાજર બજારની માગનો મોટો......