• શુક્રવાર, 14 માર્ચ, 2025

સ્ટાર પ્લસ પર ‘હોળી મહાસંગ્રામ’

દર વર્ષે હોળી નિમિત્તે સ્ટાર પ્લસ પર રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાય છે. આ વર્ષે હોળી મહાસંગ્રામ નામનો આ કાર્યક્રમ શુક્રવાર સાંજના સાત વાગ્યાથી શરૂ થશે. આ કાર્યક્રમનો સંચાલક ગૌરવ ખન્ના છે જે ગેમ રમાડતો જોવા મળશે. આમાં બે ટીમ હશે ઈશ ઈશ્ક કા રબ રાખા અને બીજી ગુમ હૈ કિસી કે પ્યાર મેં. આમાં મેઘલા અને તેજસ્વી બૉક્સર….

ઇ-પેપરના નવા શુલ્ક