ભારતનો સૌથી વાઈબ્રન્ટ તહેવાર હોળી છે અને ફિલ્મ તથા ટીવી કલાકારો પણ તેની ઉજવણી કરતાં હોય છે. ઝી ટીવીના કલાકારો એટલે કે, ભાગ્ય લક્ષ્મીની ઐશ્વર્યા ખરે, જાને અન્જાને હમ મિલેંની આયુષી ખુરાના, જમાઇ નં.1નો અભિષેક મલિક, વસુધાની પ્રિયા ઠાકુર, કૈસે મુઝે તુમ મિલ ગયેંની આકાંક્ષા ચમોલા, જાગૃતિ- ઇક નયી….