અભિનેતા આમિર ખાને 60મો જન્મદિન ઊજવ્યો અને તે સાથે પોતાના અંગત જીવન પરથી પરદો ઊંચકતાં નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રાટનો પરિચય પત્રકારો સાથે કરાવ્યો હતો. બધાને એમ હતું કે દર વર્ષની જેમ આમિર પત્રકારો સમક્ષ પોતાના જીવન અને કારકિર્દી બાબત વાત કરશે. પણ તેણે અચાનક જ ગર્લફ્રેન્ડનો પરિચય કરાવી લગાનના ભુવનને.....