પીઢ અભિનેતા દેબ મુખરજીનું 83 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ફિલ્મમેકર અયાન મુખરજીના પિતા, કાજોલ, તનિશા અને રાની મુખરજીના કાકા તથા આશુતોષ ગોવારીકરના સસરા હતા. છેલ્લા થોડા દિવસથી તેમની તબિયત સારી નહોતી એટલે હૉસ્પિટલમાં સારવાર ચાલતી હતી અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા.....