અભિનયમાં પોતાની નિપુણતા દર્શાવનારી આલિયા ભટ્ટ હવે રસોડામાં પોતાની આવડત દર્શાવી રહી છે. હાલમાં તેણે યુટયુબ સિરીઝ ઈન માય મમાઝ કિચનનો બીજો એપિસોડ શેર કર્યો છે, જેમાં તે મમ્મી સોની રાઝદાન સાથે મળીને એપલ ક્રમ્બલ બનાવતી જોવા મળે છે. જોકે, આ દરમિયાન આલિયા હાથ પર દાઝી ગઈ.....