• બુધવાર, 04 જૂન, 2025

જોકોવિચ ફ્રેંચ ઓપનમાં 16મી વખત ચોથા રાઉન્ડમાં

પેરિસ, તા.1 : સર્બિયાનો દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ફ્રેંચ ઓપનના ત્રીજા રાઉન્ડમાં ક્વોલીફાયર ખેલાડી ફિલિપ મિસોલિચને 6-3, 6-4 અને 6-2થી હાર આપી હતી. આ સાથે જ નોવાક જોકોવિચે 16મી વખત ફ્રેંચ ઓપનના ચોથા રાઉન્ડમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ