લખનઊ, તા.1 : ભારતીય ટી-20 ટીમના યુવા બેટધર અને આઇપીએલમાં કેકેઆરના ફિનિશર રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજના લગ્નની તિથિ નિશ્ચિત બની છે. પ્રિયા સરોજ યૂપીના જોનપુરના મછલીશહરની સીટ પરથી સમાજવાદી પાર્ટીની સંસદસભ્ય છે. બન્નેની સગાઇ તા. 8 જૂને લખનઉમાં.....