ચાંગવોન (દ. કોરિયા), તા.1 : ડબ્લ્યૂએસપીએસ વર્લ્ડ કપના આજે બીજા દિવસે ભારતીય નિશાનેબાજ મનીષ નરાવાલ અને સૃષ્ટિ અરોરાની મિક્સ એર પિસ્તોલ જોડીએ શાનદાર પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જયારે રૂદાંશ ખંડેલવાલ અને સુમેધા પાઠકની જોડીએ આ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક......