પહલગામમાં થયેલી નીંદનીય ઘટનાના ઘેરા પ્રત્યાધાત બૉલીવૂડમાંથી પણ આવ્યા છે. પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની આગામી ફિલ્મ અબીર ગુલાલની રજૂઆત સામે પણ વિરોધ થયો છે. આ ફિલ્મમાં ફવાદ સાથે અભિનેત્રી વાણી કપૂર છે. ફવાદ નવ વર્ષ બાદ અબીર ગુલાલથી બૉલીવૂડમાં પુનરાગમન....