• સોમવાર, 15 જુલાઈ, 2024

મહારાષ્ટ્રમાં અશાંતિ ફેલાવવા વિપક્ષોનું કાવતરું

વિપક્ષો અનામત વિશે લેખિત અભિપ્રાય આપે 

એસઆર મિશ્રા તરફથી 

મુંબઈ, તા.  10 : વિપક્ષે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા મરાઠા અને ઓબીસી અનામત મામલે બોલાવેલી બેઠકનો બહિષ્કાર કર્યો હતો. શાસક પક્ષના વિધાનસભ્યોએ વિપક્ષ પર બેઠકમાં ગેરહાજર રહીને સમાજ વચ્ચે વેર વધારવાની પ્રવૃત્તિ કરવાનો આક્ષેપ મૂક્યો છે. મહારાષ્ટ્રના એક્સાઇઝ પ્રધાન....