• રવિવાર, 09 નવેમ્બર, 2025

ભૂગર્ભ મેટ્રો સ્ટેશનના પ્રવાસીઓ `બેસ્ટ'ની રાહમાં

ખાનગી બસ અૉપરેટરોને મંજૂરી તો સરકારી બસોને કેમ નહીં એવો સવાલ 

મુંબઈ, તા. 4 : મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ)એ ખાનગી અૉપરેટર સિટીફ્લોના સહયોગથી બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ, વરલી અને સીએસએમટી ખાતે મુખ્ય મેટ્રો સ્ટેશનોની બહાર ફીડર સેવાઓ શરૂ કરી છે. જેને પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, કેટલાંક નાગરિક જૂથોએ મુંબઈની….

ઇ-પેપરના નવા શુલ્ક