• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

24 કૅરેટ સોનાના વરખવાળા મોદક રૂ. 27,000ના કિલો

ગણપતિ બાપ્પાને સૌથી મોંઘો પ્રસાદ 

મુંબઇ, તા. 16 : મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ધૂમ મચી છે. લોકોએ અવનવા થીમ અને શણગાર સાથે ગણપતિ બાપ્પાનાં વધામણાં કર્યાં છે. ત્યારે બજારમાં બાપ્પાના આશીર્વાદ જેટલા જ કિંમતી મોદકનું પણ વેચાણ થઇ રહ્યું છે. હાલમાં બજારમાં 24 કૅરેટ સોનાના વરખવાળા મોદક વેચાઇ રહ્યા છે, જેની કિંમત કિલોદીઠ 27 હજાર રૂપિયા રાખવામાં આવી....