• બુધવાર, 22 મે, 2024

માર્ચમાં રિટેલ ફુગાવો ઘટીને પાંચ માસના નીચલા સ્તરે 4.85 ટકા  

નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ) : ખાદ્ય પદાર્થોના ભાવ ઘટતા માર્ચમાં રિટેલ ફુગાવો ઘટીને પાંચ મહિનાના નીચલા સ્તરે 4.85 ટકા આવ્યો હોવાનું આજે જાહેર થયેલા સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું હતું. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) આધારિત રિટેલ ફુગાવો ફેબ્રુઆરીમાં 5.09 ટકા અને માર્ચ 2023માં 5.66 ટકા......

 

ઇ-પેપરના નવા શુલ્ક