• બુધવાર, 01 મે, 2024

બેલેટ પેપરથી ચૂંટણીનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર  

નવી દિલ્હી, તા.17 : સુપ્રીમ કોર્ટે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. ચૂંટણીમાં ઇવીએમમાં પડેલા મતોની વીવીપેટની ચબરખી સાથે 100 ટકા ગણતરી કરાવવા અથવા બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની જૂની વ્યવસ્થાને કોર્ટે અવ્યવહારુ હોવાનો સંકેત આપ્યો છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની....