આ વિચારધારાની ચૂંટણી
ગાજિયાબાદ, તા. 17 : લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, જેમાં ભાજપ દ્વારા ત્રીજીવાર સત્તા મળશે તેવા દાવા કરાઈ રહ્યા છે તે વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગાજિયાબાદમાં ચૂંટણીને લઈ ભવિષ્યવાણી કરતાં જણાવ્યું હતું કે, આ વિચારધારાની ચૂંટણી છે. અમે સારું પ્રદર્શન કરી રહ્યા....