• બુધવાર, 01 મે, 2024

ભારતની વસ્તી 144 કરોડને પાર  

સંયુક્ત રાષ્ટ્રનો અહેવાલ

·        23 ટકા 14 વર્ષ સુધીની વયના

·        15થી 64 વર્ષના નાગરિક 64 ટકા

·        પ્રસૂતિ વેળાએ મહિલા મૃત્યુની સંખ્યા ઘટી

નવી દિલ્હી, તા. 17 : મોંઘવારીથી માંડીને બેરોજગારી સુધીની અનેક સમસ્યાઓનાં મૂળમાં વસતી વિસ્ફોટ છે, તેવી ચર્ચાઓ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સી યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના એક અહેવાલમાં દાવો કરાયો છે કે, ભારતની વસતી 144.17 કરોડ પર પહોંચી ગઇ છે. ભારતની વસતી છેલ્લાં 77 વર્ષમાં વધીને બમણી થઇ....