• ગુરુવાર, 02 મે, 2024

દુબઈમાં વરસાદે 75 વર્ષનો વિક્રમ તોડ્યો  

ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

નવી દિલ્હી, તા. 18 : છેલ્લા ચાર દિવસથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઘણા ખાડી દેશોમાં વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. યુએઈમાં વરસાદે 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દુબઈમાં પૂર જેવી સ્થિતિને જોતાં ત્યાં રહેલા ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વરસાદને....