• સોમવાર, 15 જુલાઈ, 2024

માલ્યાના પુત્ર સિદ્ધાર્થના લગ્નમાં લલિત મોદી પણ હાજર

નવી દિલ્હી, તા. 24 : ભારતીય બેંકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરીને નાસી છુટેલા વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થના લંડનમાં ભવ્ય લગ્ન થયા હતા. લગ્ન સમારોહમાં તમામ મહેમાન અને પારિવારિક મહેમાન સામેલ હતા. વચ્ચે સૌથી વધારે ચર્ચા વધુ એક ભાગેડુ લલિત મોદીની લગ્નમાં હાજરીની છે. એક તસવીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી....